મોનાલિસા

મોનાલિસા

અંતરા બિસ્વાસ મોનાલિસાના નામથી ફેમસ છે, તે એક ભારતીય અભિનેત્રી છે. મોનાલિસાએ મોટાભાગે ભોજપુરી ભાષાની ફિલ્મો કરી છે અને તે હિન્દી, બંગાળી, ઓડિયા, તમિલ, કન્નડ અને તેલુગુ ભાષાની ફિલ્મોમાં પણ જોવા મળે છે. 2016 માં તે બિગ બોસ 10 શોમાં કન્ટેસ્ટેન્ટ હતી.

મોનાલિસાએ ઓડિયા વીડિયો આલ્બમમાં એક ટીવી એક્ટ્રેસ અને મોડલ તરીકે ડેબ્યૂ કર્યું હતું. તે ટેલિવિઝન સિરીયલ નઝરમાં મોહના રાઠોડની ભૂમિકા ભજવવા માટે જાણીતી છે. 2020 થી 2021 સુધી ચાલતી ટીવી સિરીઝ નમક ઈસક કામાં લીડ રોલ પ્લે કર્યો હતો.

મોનાલિસાનો જન્મ 21 નવેમ્બર 1982ના રોજ કોલકાતામાં એક બંગાળી હિન્દુ પરિવારમાં થયો હતો. તેના કાકાના કહેવા પર અંતરાએ નામ બદલીને મોનાલિસા નામ અપનાવ્યું. મોનાલિસાએ દક્ષિણ કોલકાતામાં એલ્ગિન રોડ જુલિયન ડે સ્કૂલમાં અભ્યાસ કર્યો અને કલકત્તા યુનિવર્સિટી આશુતોષ કોલેજમાંથી સ્નાતક થઈ. મોનાલિસાએ બિગ બોસના ઘરમાં જ 17 જાન્યુઆરી 2017ના રોજ ભોજપુરી એક્ટર વિક્રાંત સિંહ રાજપૂત સાથે લગ્ન કર્યા હતા.

Read More
Follow On:

ગુલાબી પરી બની મોનાલિસા, ડીપ નેક બ્લાઉઝમાં આપ્યા કિલર પોઝ, જુઓ તસવીરો

ભોજપુરી ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ મોનાલિસાએ ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ અને સ્ટનિંગ લુકમાં જોવા મળી રહી છે. વીડિયોમાં મોનાલિસાની સ્ટાઈલ યુનિક છે.

મોનાલિસાની કિલર સ્ટાઈલ જોઈને ફેન્સ થયા દિવાના, તસવીરો પર વરસાવ્યો પ્રેમ

મોનાલિસાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. મોનાલિસાએ ડીપ નેક બોડીકોન ડ્રેસ પહેર્યો છે. જેમાં તેના ખુલ્લા વાળ અને લાઈટ મેકઅપ કર્યો છે. તેની સુંદરતા જોઈને ફેન્સ દિવાના થઈ ગયા છે અને તેના વખાણ કરી રહ્યા છે.

નવી દુલ્હનની જેમ તૈયાર થઈ મોનાલિસા, તસવીરો પર ફેન્સે વરસાવ્યો પ્રેમ

ભોજપુરી સેન્સેશન મોનાલિસાએ ફરી એકવાર ટ્રેડિશનલ લુકમાં ફેન્સના દિલ જીતી લીધા છે, આ લેટેસ્ટ તસવીરોમાં મોનાલિસાની દેશી સ્ટાઈલ જોઈને ફેન્સ પોતાની જાતને તેના વખાણ કરવાથી રોકી શક્યા નથી.

કરોડો રૂપિયાની માલકિન આ અભિનેત્રીઓની પહેલી ફી જાણીને તમને નવાઈ લાગશે, જુઓ ફોટો

ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં કેટલીક એવી અભિનેત્રીઓ છે જેમણે પોતાની એક્ટિંગથી ચાહકોનું દિલ જીતી લીધું છે અને આજે ઈન્ડસ્ટ્રીમાં રહી ધમાલ મચાવી રહી છે, પરંતુ આજે અમે તમને એ અભિનેત્રીઓ વિશે જણાવીશું જેની પહેલી કમાણી વિશે તમને નવાઈ થશે.

મોનાલિસા પર ચઢ્યો હોળીનો રંગ, હાથમાં ગુલાલ સાથે શેર કર્યા ફોટા

હોળી 25મી માર્ચે છે અને ભોજપુરી સેન્સેશન મોનાલિસાને આ તહેવારના રંગો ચઢવા લાગ્યો છે. તેની તાજેતરમાં શેર કરેલી તસવીરોમાં મોનાલિસાના હાથ વાદળી અને ગુલાબી ગુલાલથી રંગાયેલા જોવા મળે છે.

મોનાલિસાએ વ્હાઈટ સાડીમાં મચાવી ધૂમ, ફેન્સે કર્યા વખાણ

ભોજપુરી બ્યુટી મોનાલિસા દરરોજ પોતાના લુકથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવતી જોવા મળે છે અને ફરી એકવાર તેણે પોતાના ટ્રેડિશનલ લુકથી ફેન્સને દિવાના બનાવી દીધા છે. આ તસવીરોમાં મોનાલિસા વ્હાઈટ કલરની ફ્લોરલ પ્રિન્ટેડ સાડી અને લાલ પોલ્કા ડોટ્સવાળા ડીપ નેક બ્લાઉઝમાં જોવા મળે છે.

પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ ! જાણકારી મળતા જ દોડધામ મચી, જુઓ
દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ ! જાણકારી મળતા જ દોડધામ મચી, જુઓ
વટવા GIDCમાં આવેલી કંપનીને GPCBએ ફટકાર્યો 25 લાખનો દંડ
વટવા GIDCમાં આવેલી કંપનીને GPCBએ ફટકાર્યો 25 લાખનો દંડ
માંગરોળ પંથકની એક પેપર મીલમાં લાગી ભીષણ આગ
માંગરોળ પંથકની એક પેપર મીલમાં લાગી ભીષણ આગ
ગોત્રીમાં બિલ્ડર દંપતીએ 160થી લોકોને ઠગ્યા
ગોત્રીમાં બિલ્ડર દંપતીએ 160થી લોકોને ઠગ્યા
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
g clip-path="url(#clip0_868_265)">