પાટણ

ગુજરાતમાં અમુલ બાદ વધુ એક શ્વેત ક્રાંતિની શરૂઆત...

પાટણમાં રુપાલાના વિરોધમાં 3 જિલ્લાના ક્ષત્રિયો એકઠાં થશે

ક્ષત્રાણી 'બહેનો' નરેન્દ્ર 'ભાઈ' મોદી પાસે માંગશે રૂપાલાનું બલિદાન !

પાટણમાંથી ઝડપાયો લાખોનો વિદેશી દારુ, 1 આરોપીની ધરપકડ

પાટણના સિદ્ધપુર APMCમાં ઘઉંના મહત્તમ ભાવ રૂપિયા 3330 રહ્યા, જાણો

આજની ઇ-હરાજી : પાટણના હારીજમાં ઘરની ઇ-હરાજી, જાણો વિગત

પાટણ લોકસભા બેઠક પર ચંદનજી ઠાકોરે ચૂંટણી પ્રચારની કરી શરુઆત

પાટણ બેઠક પર કોંગ્રેસે ચંદનજી ઠાકોરને ઉતાર્યા મેદાને

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની બેઠકો પરનું શું હોઈ શકે ગણિત?

પાટણ લોકસભા બેઠકની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓને લઈ લડીશું-ચંદનજી ઠાકોર

રાધનપુરના 5 ગામમા ચૂંટણી બહિષ્કાર, નેતાઓને પ્રચાર માટે પ્રતિબંધ મૂક્યો

પાટણના સિદ્ધપુર APMCમાં કપાસ મહત્તમ ભાવ રૂપિયા 8205 રહ્યા, જાણો

MLA કિરીટ પટેલનો પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને રઘુ દેસાઈ પર કટાક્ષ

પાટણઃ આચારસંહિતા લાગુ થતા જ તંત્ર દ્વારા અમલવારીની કાર્યવાહી શરુ કરી

પાટણમાં આતંક મચાવતા કપીરાજને આખરે ઝડપી લેવાયો, 8 લોકોને કરી હતી ઇજા

પાટણના શંખેશ્વર નજીક કાર અને જીપ વચ્ચે અકસ્માત બાદ આગ લાગી, 2 ના મોત

પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને ફરી મેદાને ઉતારાયા

સિદ્ધપુરમાં સેન્ટ્રલ GST કચેરીનો ઓફિસ બોય લાંચ લેતા ACB એ ઝડપ્યો

આજની ઇ-હરાજી : પાટણના રાધનપુરમાં ફ્લેટની ઇ-હરાજી, જાણો વિગત

કોંગ્રેસની CECની બેઠક પૂર્ણ, 6 રાજ્યોના 62 બેઠકોના ઉમેદવારો પર મંથન

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર નહીં લડે લોકસભા ચૂંટણી

કોંગ્રેસ બનાસકાંઠા, પાટણમાં ઠાકોર ઉમેદવારને ઉતારશે! સાબરકાંઠામાં કોણ?

પાટણના સિદ્ધપુર APMCમાં જુવારના મહત્તમ ભાવ રૂપિયા 5270 રહ્યા, જાણો

રાધનપુર માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલ ખેતી પાક કમોસમી વરસાદમાં પલળ્યો

“વનરાજ ચાવડાએ સંવત 802 વૈશાખ સુદ-રના રોજ રાજધાની માટે નવીન નગર વસાવેલ અને અણહિલ્લ નામે ભરવાડના નામ પરથી આ નગરનું નામ અણહિલપુર રાખેલ. આજ અણહિલ્લ પાર્ટૈ પત્તન અર્થાત અણહિલવાડ પાટણએ વનરાજ ચાવડા અને સોલકીં વંશના પાટનગર તરીકે પ્રખ્યાત હતું. ત્યારબાદ પાટણમાં ભીમદેવ પહેલો, સિદ્ધરાજ જયસિંહ તથા કુમારપાળ જેવા પ્રતાપી રાજાઓ, મુંજાલ મહેતા, ઉદાન, વસ્તુપાળ-તેજપાળ જેવા મેઘાવી મંત્રીઓ અને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ગાચાર્ય, શાન્તીસૂરિ અને શ્રીપાલ જેવા પ્રકાંડ પંડિતો થઇ ગયા. આચાર્ય હેમચંદ્ગાચાર્ય જૈન વિદ્વાન, કવિ અને પ્રખર પંડિત હતા. જેમણે વ્યાકરણ, તર્કશાત્ર અને તત્કાલિન ઇતિહાસમાં ધણુ મહત્વપુર્ણ યોગદાન કરેલ છે. તેમને ” કલિકા સર્વજ્ઞ” ની ઉપાધિ મળેલ છે.૧૧મી સદીના રાજા ભીમદેવે તેમની રાણી ઉદયમતીની યાદમાં રાણકી વાવ બંધાવેલી હતી. યુનેસ્કોના વલ્ડ હેરીટેજ સાઇટમાંં 22 જુન 2014 ના રોજ તેનો સમાવેશ થયો હતો. પાટણનું બીજુ સ્થાપત્ય સહસ્ત્રલિંગ તળાવ જે મધ્યકાલિન યુગમાં કૃત્રિમરીતે જળ સંગ્રહ માટે બંધાયેલુ હતું. જેનું બાંંધકામ ચાલુક્ય ( સોલંકી) યુગમાં થયું હતુંં. આ ઉપરાંત હેમન્દ્ગાચાર્ય લાયબ્રેરી, જૈન મંદિરો, સિદ્ધરાજ જયસિંહના સમયના કાલિકા માતાનું મંદિર મહત્વ ધરાવે છે. વડોદરા રાજ વખતે પણ પાટણનું સ્થાન આગવું હતું. આ ઉપરાંત નવરચિત જિલ્લામાં સમાવિષ્ટ રાધનપુર તાલુકો પણ બાબીવંશના નવાબના સમયનું રજવાડું હતું. સિદ્ધપુર શહેર રૂદ્ગમહાલા અને બિંદુસરોવર માતૃ-તર્પણ તીર્થ તરીકે પ્રખ્યાત છે. શંખેશ્વર તાલુકાના શંખેશ્વર ગામે પાર્શ્વનાથ દાદાનું જૈન મંદિર આગવું મહત્વ ધરાવે છે. ગુર્જર ખંડની પ્રાચીન રાજધાની સાંસ્ક્રુતિક ધામ અણહિલવાડ પાટણ તેનો સુવર્ણ ઇતિહાસ, તેના ઉત્ક્રુષ્ઠ સાંસ્ક્રુતિક વારસો, તેનું શિલ્પ સ્થાપત્ય, લોકકલા અને પટોળાની હસ્તકલાથી પ્રચલિત છે. કનૈયાલાલ મુનશીની વિખ્‍યાત નવલકથા પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને રાજાધિરાજ ઉપરાંત તેની પહેલાંના ભીમદેવ સોલંકીના સમયમાં મહમદ ગઝનીના આક્રમણની કથા રજૂ કરતી જય સોમનાથમાં પાટણ કેન્‍દ્રમાં છે. એ સિવાય પણ સોલંકી કથા પર આધારિત નવલકથાઓમાં પાટણ કેન્‍દ્રવર્તી છે. પાટણમાં કાદંબરી જેવા કપરા સંસ્‍કૃત ગદ્યગ્રંથોનો જૂની ગુજરાતી ભાષાના પદ્યમાં કાવ્‍યમય અનુવાદ કરનાર અને પદો લખનાર લગભગ પંદરમી સદીના કવિ ભાલણ થઇ ગયા હતા. જૈન સાધુઓ – હેમચંદ્રાચાર્ય ઉપરાંત રામચંદ્ર, ગુણચંદ્ર અને અન્‍ય ધર્મજ્ઞો-સાહિત્‍યજ્ઞોની કૃતિઓ ભંડારોમાં સચવાઈ રહી છે.જોવા લાયક સ્થળ વિશે વાત કરીએ તો રાણ કી વાવ, સહસ્ત્રલિંગ તળાવ છે. પાટણનાં ઉદ્યોગ વિશે વાત કરીએ તો અહીંના વિશ્વવિખ્‍યાત પટોળાનો હાથવણાટનો ઉદ્યોગ ઉપરાંત હાથવણાટનાં રેશમી કાપડ મશરૂ માટે પણ જાણીતું છે. આજે આશરે ૪૦૦ કુટુંબો આ મશરૂનાં હાથવણાટમાંથી રોજી મેળવે છે. ભૂતકાળમાં આ વસ્ત્ર, વિવિધ ધર્મોની અલગ-અલગ ધાર્મિક વિધિઓમાં વપરાતું હતું, જે હવે બદલાતા જમાના સાથે નવી ડિઝાઇન સાથે વિદેશોમાં નિકાસ પામે છે અને ફેશન ઉદ્યોગમાં બહોળા પ્રમાણમાં વપરાય છે. આ પેજ પર Patan , patan :Latest News, patan Business News, Patan News Today, Patan News in Gujarati, patan Sports News, Patan Political News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય

ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી

ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે

g clip-path="url(#clip0_868_265)">