કચ્છ

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

કચ્છમાં મળેલા અવશેષો ભગવાન શિવના વાસુકી નાગના હોવાનો દાવો કેટલો સાચો ?

સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો કરી છે ડાયવર્ટ, જતાં પહેલાં ચેક કરો રુટ

કચ્છમાંથી વાસુકી નાગના મળ્યા અવશેષો, ટી-રેક્સ ડાયનાસોર કરતા પણ મોટા

કચ્છ ભ્રમણ કરવા માટે બેસ્ટ છે આ ટ્રેન, અંજાર-ભુજને ઘણું બધું ફરો

અમદાવાદીઓ 4 વર્ષ વાપરી શકે એટલી વીજળી 1 વર્ષમાં ઉત્પન્ન કરશે આ પ્લાન્ટ

ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર

સલમાનના ઘરે ફાયરિંગ કરનારા આરોપીનું ગુજરાત કનેક્શન

ગુજરાતમાં થયો હતો ટાઈટેનિક જેવો અકસ્માત, 746 લોકોના થયા હતા મોત

Weather Update : હજુ એક દિવસ ગુજરાતમાં રહેશે કમોસમી વરસાદનું વાતાવરણ

આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં ખાબક્યો કમોસમી વરસાદ

ગુજરાતી યુવાન ગેમર્સ સાથે પીએમ મોદીએ કરી મુલાકાત

સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી

દુનિયામાં 195 દેશ પણ ભારત અને ગુજરાતમાં જ કેમ મોકલવામાં આવે છે ડ્રગ્સ

Kutch Express : અંજારથી સાંજે જમીને ટ્રેનમાં બેસો, સુરતમાં કરો શિરામણ

અદાણી ગ્રુપ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કરશે રોકાણ

અંતરજાળમાં ક્ષત્રિય સમાજે રૂપાલા હાય હાયના લગાવ્યા નારા

અંગ દઝાડતી ગરમી માટે ગુજરાતવાસીઓ રહેજો તૈયાર !

ગુજરાતમાં છે સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા મોટી પવનચક્કી, જાણો ક્યા આવી છે

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

યાત્રીકોની માગને પ્રાથમિક્તા આપી રેલવેએ આ સ્પે. ટ્રેનની અવધિ લંબાવી

વિશ્વ જળ દિવસ 2024 : પાણીના ટીપે-ટીપાના સદુપયોગની અદાણી ગ્રુપની નેમ!

“કચ્છ પ્રાચીન ભૂમિ છે. જેનો મહત્વનો પ્રાચીન ઇતિહાસ યુગ છે. ભૌગોલિક લાક્ષણિકતાઓ અને કાચબાને મળતા ભુપૃષ્ઠ લક્ષણોને કારણે તેનું નામ કચ્છ પડયું. પ્રાચીન સાહિત્યમાં તેના આ નામનો ઉલ્લેખ છે. મલ્લીનાથીએ અમરકોષ પરના તેના ભાષ્ય સંજીવનીમાં તેની નીચાણમાં આવેલા ભેજવાળા પ્રદેશ કે પડતર જમીન તરીકે વ્યાખ્યા આપવામાં આવી છે. ઉત્તર અને ઉત્તરપશ્ચિમે પાકિસ્તાન, ઉત્તર-પૂર્વમાં રાજસ્થાન રાજ્ય, પૂર્વમાં બનાસકાંઠા અને પાટણ જીલ્લાઓ, દક્ષિણ-પૂર્વમાં સુરેન્દ્રનગર જીલ્લો, કચ્છના અખાત ૫છી રાજકોટ જિલ્લો દક્ષિણમાં આવેલ છે. દક્ષિણ પશ્ચિમમાં અરબી સમુદ્ર આવેલો છે. વિસ્તારના સંદર્ભમાં રાજ્યમાં સૌથી મોટો જીલ્લો છે. 406 કિ.મી.ની સૌથી લાંબો દરીયા કિનારો આવેલો છે. જિલ્લાનો કુલ વિસ્તાર 45,674 ચો.કિ.મી. છે, એટલે કે તે ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારના 23.27% જેટલો છે. કચ્છનો 51% વિસ્તાર રણ થી ધેરચયેલો છે. કચ્છે દાયકા કરતા વધારે સમયમાં તેની ઓળખ ઔદ્યોગિક રીતે આંતરરાષ્ટ્રીય ફલક પર મેળવી લીધી છે. હજારો કરોડ રૂપિયાનાં રોકાણ વાળા ઉદ્યોગોનાં પ્રતાપે આ જિલ્લો વિશ્વ સ્તર પર નામના અંકિત કરી ચુક્યો છે. જેટલો મોટો જિલ્લો તેટલો જ તેનો પ્રવાસન ઉદ્યોગ પણ છે. જિલ્લાનાં ફરવા લાયક સ્થળ વિશે વાત કરીએ તો કચ્છ મ્યુઝિયમ, ધોળાવીરા, કચ્છ રણ વન્ય જીવન અભ્યારણ્ય , પ્રાગ મહેલ , પિગ્લેશ્વર , છારી-ઢંઢ, વિજય વિલાસ પેલેસ , માતાનો મઢ , નારાયણ સરોવર, કચ્છનું રણ, નારાયણ સરોવરનો સમાવેશ થાય છે. આ જિલ્લાને અડીને આવેલી સરહદ પણ દેશ સાથે સંકલાયેલી સૌથી અગત્યની બોર્ડર માનવામાં આવે છે. જિલ્લા પર એક નજર નાખીએ તો 45674 ચો કી મીમાં વિસ્તરેલો જિલ્લો 2011 વસ્તી ગણતરી પ્રમાણે 20,92,371 વસ્તી ધરાવે છે. જ્યારે કે સાક્ષરતા દર 70.59% છે.10 તાલુકા અને 924 ગામ સાથે 6 નગરપાલિકા ધરાવે છે. આ પેજ પર Kachchh News, Kachchh News Today, Kachchh Gujarati News, Kachchh Gujarati News, Kachchh News in Gujarati, Kachchh Political News, Kachchh latest News, Kachchh Business News, Kachchh Sports News, Kachchh Gujarati News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે.

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

g clip-path="url(#clip0_868_265)">