દેવભૂમિ દ્વારકા

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

રાજ્યમાં અંગ દઝાડતી ગરમી માટે રહેજો તૈયાર

ગુજરાતના આ જિલ્લાથી ચાલુ થાય છે રામેશ્વરમ જવા માટે ટ્રેન

દ્વારકા જિલ્લાના કોંગ્રેસના મહામંત્રી એભા કરમુરે આપ્યુ રાજીનામુ

દ્વારકાધીશના દર્શને ઉમટ્યા પદયાત્રીઓ

દ્વારકાધીશના દર્શને ઉમટ્યા પદયાત્રીઓ

સૌરાષ્ટ્રમાં હીટવેવ અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી

સુરેન્દ્રનગરથી પગપાળા દ્વારકા જઈ રહેલા 48 યાત્રિકોમાં ફુડ પોઈઝનિંગ

દ્વારકાધીશના દર્શને ઉમટ્યા પદયાત્રીઓ, જુઓ વીડિયો

આ એક જ ટ્રેનમાં સૌરાષ્ટ્રના 5 જિલ્લાની સફર

ઘુસણખોરી અટકાવવા દ્વારકાની સ્થાનિક બોટ પર લગાવ્યા QR કોડ

નાથદ્વારા જવું છે સહેલું, અમદાવાદથી ફક્ત આટલી જ ટિકિટ

ગુજરાતના સુંદર દરિયાકિનારા, તમે જોયા છે?

નકલી આર્મી કેપ્ટન પોલીસ સકંજામાં

નકલી આર્મી કેપ્ટન પોલીસ સકંજામાં

આજે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના

ગુજરાતના પ્રથમ ‘આયલેન્ડ' પોલીસ મથકનું લોકાર્પણ

કચ્છ : અંજારમાં ધાર્મિક દબાણો કરાયા જમીનદોસ્ત

Devbhumi Dwarka : સલાયા બંદરે દબાણો પર ફર્યું તંત્રનું બુલડોઝર

જામનગર- અમદાવાદ વચ્ચે ચાલતી વંદે ભારત ટ્રેનને ઓખા સુધી લંબાવાઈ

ગોમતી ઘાટ પર 3 જેટલા ઊંટ પર પ્રવાસીઓને બેસાડીને કરાવી જોખમી સવારી

ગુજરાતને ફરી એકવાર કમોસમી વરસાદ ધમરોળશે !

મુકેશ અંબાણીએ દ્વારકા જગતમંદિરમાં પરિવાર સાથે કર્યા દર્શન- વીડિયો

સલાયા બંદર પર બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, એક કિશોરીનું મોત

કોંગ્રેસ પાર્ટીને વધુ એક ઝટકો, મુળુ કંડોરિયા ભાજપમાં જોડાયા

દેવભૂમિ દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ લગ્નના મંડપ ધરાશાયી, જુઓ

જામ ખંભાળીયા, નવા બનેલા દેવભૂમિ દ્વારકા જીલ્લાનું વડું મથક છે, જે 15 મી ઓગસ્ટ 2013 ના રોજ જામનગર જીલ્લામાંથી અલગ બનાવવામાં આવ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના 15 ઓગસ્ટ, 2013ના રોજ સાત નવરચિત જિલ્લાઓ સાથે થઇ હતી. આ જિલ્લો જામનગર જિલ્લામાંથી છૂટો પડાયો હતો જીલ્લામાં 4 તાલુકા છે: ખંભાળિયા, કલ્યાણપુર, દ્વારકા અને ભાણવડ નામ આપવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પ્રખ્યાત દ્વારકાધિશનું મંદીર આવેલું છે. જે હિંદુ પૌરાણિક કથાઓ મુજબનું ચાર પવિત્ર સ્થળોમાંનું એક છે. દ્વારકા ગુજરાતની પ્રથમ રાજધાની હોવાનું માનવામાં આવે છે. શહેરના નામનો શાબ્દિક અર્થ થાય છે “સ્વર્ગનું પ્રવેશદ્વાર” સંસ્કૃતમાં, દ્વારનો અર્થ “દ્વાર” અને કા સંદર્ભ “બ્રહ્મા” થાય છે. દ્વારકાને સમગ્ર ઇતિહાસમાં “મોક્ષપુરી”, “દ્વારકામતી” અને “દ્વારકાવતી” તરીકે ઓળખવામાં આવે છે. મહાભારતના પ્રાચીન ઐતિહાસિક મહાકાવ્યમાં તેનો ઉલ્લેખ થયો છે. દંતકથા અનુસાર, મથુરા ખાતે કાકા કંસને હરાવીને અને હત્યા કર્યા બાદ કૃષ્ણ અહીં સ્થાયી થયા હતા. કૃષ્ણના મથુરાથી દ્વારકાના સ્થળાંતરની આ પૌરાણિક કથા નજીકથી ગુજરાતની સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે. પ્રવાસન સ્થળ વિશે વાત કરવામાં આવે તો ઘુમલી, સોન કંસારી મંદિર ભાણવડ, હાથલા, હર્ષદ માતા મંદિરનો સમાવેશ થાય છે. આ પેજ પર Dev Bhumi Dwarka News, Dev Bhumi Dwarka News Today, Dev Bhumi Dwarka Latest News, Dev Bhumi Dwarka News in Gujarati, Dev Bhumi Dwarka Local News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. ”

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video

ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">