ડાંગ

રાજ્યમાં આ તારીખે પડી શકે છે વરસાદ

રાજ્યમાં આ તારીખે પડી શકે છે વરસાદ

Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ

રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી

ડાંગમાં ઉનાળાની શરૂઆતમાં લોકોના પાણી માટે વલખા

ડાંગ જિલ્લામાં જવતાળ ગામે ગોપાલક પર દીપડાએ  હુમલો કર્યો

ડાંગ દરબારના ભાતિગળ લોકમેળાનો દબદબાભેર થયો પ્રારંભ

ડાંગમાં કોંગ્રેસના 600થી વધુ કાર્યકરોએ કેસરિયા કર્યા

ડાંગના 150 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરનાર હેવાન શિક્ષકની પોલીસે કરી ધરપકડ

ડાંગના બાગેશ્વર ધામ તરીકે પ્રખ્યાત છે અર્ધનારેશ્વર બિલમાળ ધામ

ડાંગમાં હેવાન શિક્ષકની કરતૂતને લઈને ગ્રામજનોમાં રોષ, જુઓ Video

વાંસદા નેશનલ પાર્કમા

વાંસદા નેશનલ પાર્કમા "વન્ય પ્રાણી સારવાર કેન્દ્ર"નું લોકાર્પણ

વાંસદા નેશનલ પાર્ક ખાતે વન્ય પ્રાણી સારવાર કેન્દ્ર લોકાર્પણ

સાપુતારામાં ધારાસભ્યએ ખાતરી આપ્યા બાદ સ્થાનિકોએ સમેટ્યુ આંદોલન

સાપુતારાના ચીફ ઓફિસરની બદલી અટકાવવા સ્થાનિકોનું આંદોલન

રાજ્યમાં પવન સાથે કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં પવન સાથે કમોસમી વરસાદની આગાહી

સૂર્યોદય સાથે સાપુતારામાં સોનેરી સવાર આકર્ષણનું કેન્દ્ર બની

ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી,ભાવનગર અને ડાંગમાં થઇ મેઘમહેર

સાપુતારા ચીફ ઓફિસરની બદલી થતા નવાગામના લોકોમાં નારાજગી

સાપુતારાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અભિયાન હાથ ધરાયુ

સુબિર તાલુકામાં પશુ આરોગ્ય સંબંધિત સુવિધાઓ ઉપલબ્ધ થશે

ડાંગમાં150 કોંગ્રેસી કાર્યકરોએ કેસરિયો ખેસ ધારણ કર્યો

પવનની દિશા બદલાતા કેટલાક જિલ્લાઓમાં કડકડતી ઠંડી પડવાની આગાહી

સાપુતારા ઘાટ માર્ગ પર કન્ટેનર પલટી જતા વાહન ચાલકનું મોત નીપજ્યું

“ડાંગ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા જિલ્લાઓમાંનો એક જિલ્લો છે. તેનું મુખ્ય મથક આહવા ખાતે આવેલું છે. ડાંગનો વિસ્તાર 1764 ચો.કિમી. અને વસ્તી 2,28,291 (2011ની વસ્તી ગણતરી પ્રમાણે) છે. ગુજરાતના ૩૩ જિલ્લાઓમાંથી તે સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો છે. આયોજન પંચ મુજબ, ડાંગ ભારતના 640 જિલ્લામાંથી સૌથી વધુ આર્થિક રીતે પછાત જિલ્લાઓમાં સ્થાન પામે છે. જિલ્લાની 94% વસ્તી આદિવાસીઓમાં સ્થાન પામે છે. માત્ર ડાંગના પાંચ રાજાઓ જ ભારત સરકાર દ્વારા માન્યતા પામેલ હોય તેવા વંશપરંપરાગત રાજાઓમાં સ્થાન પામ્યા છે, જે ઇ.સ. 1842ના બ્રિટિશ રાજ અને રાજાઓ વચ્ચેના કરારના કારણે છે. ડાંગ જિલ્લાની ઉત્તર દિશાને અડીને તાપી જિલ્લો, પશ્ચિમ દિશાને અડીને નવસારી જિલ્લો, જ્યારે પૂર્વ દિશા તેમ જ દક્ષિણ દિશાને અડીને મહારાષ્ટ્ર રાજ્ય આવેલ છે. આ જિલ્લામાં સાગ, સાદડ અને વાંસનાં ગાઢ જંગલો આવેલા છે. ડાંગનાં જંગલોમાં અનેક દવાઓ માટે વપરાતી વનસ્પતિઓ ઉગે છે. આ જિલ્લાનો મોટાભાગનો વિસ્તાર ડુંગરાળ પ્રદેશ છે.ડાંગ જિલ્લાની મહત્વની નદીઓ વિશે વાત કરવામાં આવે તો ગિરા નદી, અંબિકા નદી, પુર્ણા નદી, ખાપરી નદી અને સર્પગંગા નદીનો સમાવેશ થાય છે. ડાંગ જિલ્લામાં માત્ર એક જ આહવા તાલુકો આવેલો હતો. તેનું વિભાજન કરીને બે નવાં તાલુકાઓ બનાવવામાં આવ્યા જેમાં વઘઇ તાલુકો અને સુબિર તાલુકો સમાવાયો. ડાંગ જિલ્લાનાં ફરવા લાયક સ્થળ વિશે વાત કરવામાં આવે તો વનસ્પતિ ઉદ્યાન, વઘઇ – વઘઇ નજીક સરકારી આયુર્વેદિક દવા ઉગાડવાનુ મોટું ઉદ્યાન (બોટોનિકલ ગાર્ડન) , વઘઇ નજીક અંબિકા નદી ઉપર આવેલો ગિરા ધોધ, ગિરિમથકો: સાપુતારા અને ડોન, ગિરમાળ ગામ ખાતે ગિરા નદી ઉપર આવેલો ગિરા ધોધ , સુબિર ખાતે શબરી ધામ તેમ જ પંપા સરોવર , ચનખલ ગામ નજીક ચનખલ ધોધ , મહાલ વિસ્તારનું ગાઢ જંગલ , ભેંસકાતરી નજીક પુર્ણા નદીના તટે માયાદેવી મંદિર સુપ્રસિદ્ધ છે. આ પેજ પર Dang , Dang latest News, Dang Business News , Dang Tourism , Dang News in Gujarati, Saputara News, Saputara News in Gujarati, Dang Sports Update સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">