સાબરકાંઠા

સાબરકાંઠાઃ ભાજપના ઉમેદવાર શોભના બારૈયાએ પ્રચારના કર્યા શ્રીગણે

સાબરકાંઠામાં માહોલ ડહોળવામાં કોની ભૂમિકા? રમણ વોરાએ સંભાળ્યો 'મોરચો'

ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ વિરોધના સૂર ઉઠ્યા

સાબરકાંઠા BJP ઉમેદવાર શોભના બારૈયાનો દાવો, ભીખાજી ઠાકોરના મને આશીર્વાદ

સાબરકાંઠા બેઠક પર ઉમેદવારને લઈ કકળાટ, સમર્થકો ભાજપ કાર્યાલય પહોચ્યું

સાબરકાંઠાઃ ભાજપના ભીખાજી ઠાકોરે અફવાઓને લઈ કર્યો ખુલાસો

સાબરકાંઠાના ભાજપ ઉમેદવાર શોભના બારૈયા શામળાજી મંદિરે દર્શને પહોચ્યા

સાબરકાંઠા બેઠક પર ભાજપે શિક્ષિકા શોભનાબા બારૈયાને ઉતાર્યા મેદાને, જાણો

સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા ઉમેદવાર ઉતાર્યા, શું કહ્યું? જુઓ

ભીખાજી ઠાકોરના સમર્થકોનો મેઘરજમાં વિરોધ, જિ.પં. સદસ્યનું રાજીનામું

સાબરકાંઠા બેઠક માટે હવે ભાજપ કેવા ઉમેદવાર પર ઉતારશે પસંદગી? જાણો

કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરી કહ્યું, હારના ડરથી ભાજપે ઉમેદવાર બદલ્યા

સાબરકાંઠાના ભાજપ ઉમેદવારે પણ ચૂંટણી લડવા કર્યો ઈનકાર

હિંમતનગરની ગમ સ્ટીક ફેક્ટરીમાં આગનો મામલો, ફાયરે મેળવ્યો કાબૂ

સરદાર પુત્રી, પૂર્વ PM, HM સાબરકાંઠા બેઠકથી લડી ચૂક્યા છે ચૂંટણી, જાણો

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની બેઠકો પરનું શું હોઈ શકે ગણિત?

બોર્ડની પરીક્ષા આપવા માટે નિકળેલો વિદ્યાર્થી રસ્તામાં ઢળી પડ્યો

'ના' કહી હતી છતાં પાર્ટીએ ટિકિટ આપી, ડો તુષાર ચૌધરીનું મહત્વનું નિવેદન

સાબરકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસે ડો તુષાર ચૌધરીને મેદાને ઉતાર્યા

લોકસભા ચૂંટણી 2024: ગુજરાત કોંગ્રેસના વધુ 11 ઉમેદવારોના નામ જાહેર

આજની ઇ-હરાજી : સાબરકાંઠાના હિંમતનગરમાં ફ્લેટની ઇ-હરાજી, જાણો વિગત

ઇડરીયા ગઢ નજીક ડુંગર પર આગની ઘટના, ફાયર ટીમોએ મેળવ્યો કાબૂ

ઇડરના ચોરીવાડમાં ઘઉંનો તૈયાર પાક સળગી ગયો, UGVCLની બેદરકારીનો આક્ષેપ

લ્યો, યુવાને ખાનગી કાર પર લાલ-વાદળી લાઇટ લગાવવા SP પાસે મંજૂરી માંગી

“સાબરકાંઠા જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો એક જિલ્લો છે. આ જિલ્લાનું મુખ્ય મથક હિંમતનગર શહેર ખાતે આવેલું છે. આ જિલ્લા રાજસ્થાન રાજ્યનો સરહદી જિલ્લો છે. નવેમ્બર-1956માં રાજયનું પુનઃસંચાલન થતાં મુંબઇ રાજયના મોટાભાગનું વિભાજન વિદર્ભ,મરાઠાવાડા,સૌરાષ્ટ્ર અને કચ્છ વિભાગમાં થયું હતું. ઘ્વિભાષી રાજયનું વિભાજન થતાં સાબરકાંઠા જિલ્લો અમદાવાદ જિલ્લાની જેમ અસ્તિત્વમાં આવ્યો. 1 લી મે 1960ના રોજ મુંબઇ રાજયનું વિભાજન થતાં ગુજરાત તથા મહારાષ્ટ્ર અલગ અલગ રાજય તરીકે અસ્તિત્વમાં આવ્યા. આ તારીખથી સાબરકાંઠા જિલ્લો રાજયના એક ભાગ તરીકે અસ્તિત્વમાં આવ્યો. જોવાલાયક સ્થળની વાત કરીએ તો ઈડરનો ગઢ, ખેડબ્રહ્માનું અંબાજી અને બ્રહ્મા મંદિર, સપ્તેશ્વર, વિરેશ્વર, પોળોનું જંગલ, ગુણભાંખરી (ચિત્રવિચિત્રનો મેળો) ઘણા પ્રખ્યાત છે. આ પેજ પર Sabarkantha , Sabarkantha News in Gujarati, Sabarkantha NNews Today, Sabarkantha News, Sabarkantha Latest News, Sabarkantha Business News, Sabarkantha Political News, Sabarkantha Sports News વિસ્તૃત રીતે મળે છે. “

g clip-path="url(#clip0_868_265)">