દાહોદ

મીરાખેડીમા કરા સાથે ધોધમાર વરસાદ, તોફાની પવનમાં ઉડ્યા છાપરા

બ્રિજનું લોકાર્પણ કરી 2 કલાકમાં જ પ્રવેશ બંધીના લગાવ્યા બેરિકેડ

દાહોદ બોર્ડર પર હાથ ધરાયુ વાહનોનું ચેકિંગ

Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો

મેવાસી સમાજના લોકો 2 દિવસ પહેલા હોળી પ્રગટાવી હોળીના પર્વની ઉજવણી કરી

દાહોદ લોકસભા બેઠક પર કોંગ્રેસે ડો. પ્રભા તાવિયાડ આપી ટિકિટ

મોરબી APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 8055 રહ્યા, જાણો

દાહોદમાં AAP અને કોંગ્રેસના 250થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

રાજ્યમાં વધશે ગરમીનું જોર બીજી તરફ વરસાદની પણ શક્યતા- વીડિયો

ઝાલોદ પાલિકાના કોર્પોરેટરની હત્યા કેસમાં ATSને મળી સફળતા

દાહોદના ઉસરવાણ ગામે ફુડ વિભાગના અધિકારીની ઓળખ આપી ઠગાઇનો પ્રયાસ

સાસંદ જશવંતસિહ ભાભોરની ઉપસ્થિતિમાં કાર્યકરો ભાજપમાં જોડાયા

દાહોદ ST અનામત બેઠક પર જશવંતસિંહ ભાભોર જીતની હેટ્રિક લગાવશે?

દાહોદ : સંજેલી આશ્રમશાળામાં શિક્ષણ સહાયકની ભરતીમાં કૌભાંડનો આક્ષેપ

દાહોદમાં 300 કરોડથી પણ વધુના વિકાસકાર્યોનું CMના હસ્તે લોકાર્પણ

CM ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમ પહેલા કોંગ્રેસને મોટો ઝટકો

લૂંટારુઓ દીવાલમાં બાકોરૂં પાડી લાખોની લૂંટ ચલાવી ફરાર

Dahod : લીમડી-વરોડ ટોલબુથ ફરી વિવાદમાં, જુઓ Video

દાહોદમાં આજે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા નીકળશે

રાહુલ ગાંધીની યાત્રાનો ગુજરાતમાં પ્રવેશ, ઝાલોદમાં સભા સંબોધી

રાહુલ ગાંધી ન્યાય યાત્રા આજે ગુજરાત પહોંચશે, 4 દિવસમાં 7 જિલ્લા ફરશે

ફતેપુરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મીનેષ તાવિયાડે આપ્યું રાજીનામું

દેવગઢ બારીયાના પીપલોદમાં વિધર્મી યુવકે વિદ્યાર્થીનીની કરી છેડતી

દારૂની હેરાફેરીનો નવો કીમિયો, 24 લાખના મુદ્દામાલ સાથે 6 શખ્સને ઝડપાયા

“દાહોદ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની પૂર્વ તરફે આવેલો જિલ્લો છે. દાહોદ જિલ્લાનું મુખ્ય મથક દાહોદ છે. ગુજરાત રાજયની પૂર્વ સરહદ પર આવેલા પંચમહાલ જિલ્લામાંથી વિભાજન કરીને ર ઓક્ટોબર ૧૯૯૭થી દાહોદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો હતો. દાહોદને ગુજરાતનો પૂર્વ દરવાજો કહેવાય છે.દાહોદ જિલ્લો ગુજરાતની સરહદ પર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ એમ બે રાજ્યોને અડીને આવેલો છે. જિલ્લાની મોટાભાગની જમીન ડુંગરાળ અને પથરાળ છે તેમ જ ખેતી પણ ચોમાસા પર આધારીત છે.આ જિલ્લામાં મુખ્યત્વે મકાઈ, ચણા, અડદ તેમ જ અન્ય શાકભાજીના પાક લેવામાં આવે છે.આ જિલ્લાના કુલ ગામોની સંખ્યા 696 છે. આ જિલ્લાની કુલ વસ્તી ગણતરી (ઇ. સ. 2011 મુજબ) 21,26,558 જેટલી થાય છે. આ પૈકી અનુસુચિત જનજાતી એટલે કે આદિવાસીઓની વસ્તી 11,82,509 તેમ જ અનુસુચિત જાતિની વસ્તી 32884 જયારે અન્ય વસ્તી 4,18,980 છે. આ જિલ્લામાં 72.28% આદિજાતી વસ્તી હોવાને લીધે આદિજાતી વસ્તી ધરાવતો પછાત જિલ્લો છે. દાહોદ જિલ્લાનો લીમખેડા તાલુકો સૌથી પછાત તાલુકા તરીકે રાજયમાં બીજા ક્રમે આવે છે, જે તાલુકામાં આવેલાં ગામો પૈકી 26 ગામ રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ યોગ્ય વિકાસ થાય તે હેતુથી દત્તક લીધેલા છે. આદિવાસીઓના ૫હેરવેશમાં ધોતી, બંડી અને ફાળીયું મુખ્‍ય છે સ્‍ત્રીઓ કબજો અને ચણીયા તથા ઓઢણીકે ગામઠી સાડી ૫હેરે છે, ચાંદીના ભોરીયા તથા ૫ગના છડા અહીંનું મુખ્‍ય ઘરેણું છે. હજુ ૫ણ ખરીદી માટે વાર પ્રમાણે. દરેક જગ્‍યાએ હાટ ભરવાની પ્રથા ચાલું છે. જેના દ્વારા તેઓ ખરીદી અને વેચાણ કરે છે. જોવા લાયક સ્થળમાં રતનમહાલતા.ધાનપુર, મત્સ્ય ઉઘોગ કેન્દ્ર પાંચવાડા , શિવમંદિરબાવકા , પાટાડુંગરી , ઠકકરબાપા સરોવર, કેદારનાથમંદિર, ચોસાલા, દેવઝરી મહાવેદ જેકોટ, ધુધરદેવશિવમંદિરચાકલીયા, બાવકામાં મંદિરના સોલંકીકાલીન શિલ્પો , ભમરેચીમાતામંદિર , શેષરાયી વિષ્ણું , દેવઝરી મહાદેવમંદિર, આદિવરાહ પંચકળષ્ણમંદિર, ગરુડપુરુષ , માનગઢહીલ , કંકણેશ્વર મહાદેવ , હસ્તેશ્વર મહાદેવ મંદિર અને ઠકકર બાપા સરોવર છે. આ પેજ પર Dahod , Dahod News , Dahod latest News , Dahod Agriculture News, Dahod News in Gujarati, Dahod Local News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ

તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video

ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ

ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન

દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ

વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ

g clip-path="url(#clip0_868_265)">