ભાવનગર

યાત્રીકોની માગને પ્રાથમિક્તા આપી રેલવેએ આ સ્પે. ટ્રેનની અવધિ લંબાવી

સૌરાષ્ટ્રની આ 5 ટ્રેનોની સમયમર્યાદા વધી

સૌરાષ્ટ્રની આ 5 ટ્રેનોની સમયમર્યાદા વધી

ભાલ પંથકમા 12 વર્ષથી કેનાલ બનીને તૈયાર, ખેડૂતોનો પોકાર- પાણી આપો સરકાર

ધૂળેટીના પર્વે જ તળાજાના મણાર ગામે ત્રણ યુવકોના ડૂબવાથી મોત- વીડિયો

રાજ્યમાં ડૂબી જવાની અલગ અલગ ઘટનાઓમાં 16 લોકોના મોત

ભાવનગર: ધોમધખતા તાપમાં ભાજપના ઉમેદવારોએ પ્રચારની ઘડી નવી રણનીતિ

અલંગમાં આવેલા સૌથી મોટા જહાજમાં 50 લાખની લૂંટને અપાયો અંજામ- વીડિયો

પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારે પરિવારને લખ્યો હ્રદયદ્રાવક પત્ર

ઘોઘા તાલુકાના લાખણકા પુલ પરથી થ્રેશર મશીન નીચે ખાબક્તા ત્રણ મજૂરના મોત

બોરતળાવ વિસ્તારમાં ઓનલાઈન જુગારનો પર્દાફાશ, મશીન પર રમાડાતો હતો જુગાર

ભાવનગર માર્કેટિંગ યાર્ડની ઘોર બેદરકારી, 1.47 લાખ ખેડૂતો વીમાથી વંચિત

ભાવનગરમાં વરઘોડામાં થયેલી બબાલમાં યુવકનું સારવાર દરમિયાન મોત- વીડિયો

અંબાલાલ પટેલની આગાહી, હોળી પર વધશે પવનનું જોર, કેરીને નુકસાનની ભીતિ

Bhavnagar : મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયાના બદલાયા સૂર

આજની ઇ-હરાજી : ભાવનગરમાં ફ્લેટની ઇ-હરાજી, જાણો વિગત

કનુ કલસરિયાએ તળાજામાં ભાજપમાં જોડાવાને લઈને આપ્યુ આ નિવેદન- વીડિયો

અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ

ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને

મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ

ભાવનગરમાં બિસ્માર રસ્તાને કારણે વધુ એક મહિલાને મળ્યુ મોત- જુઓ વીડિયો

બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ ઝડપાવવાનો સિલસિલો યથાવત, 5 કોપી કેસ નોંધાયા

ભાવનગરથી ભાજપના લોકસભા ઉમેદવાર નિમુબેન બાંભણિયા કોણ છે- વાંચો

ભાવનગર : જીવના જોખમે મુસાફરી કરતી વિદ્યાર્થીનીઓનો વીડિયો વાયરલ

લોકસભા ચૂંટણી પહેલા ભાવનગરમાં ક્ષત્રિય સમાજમાં ઉઠ્યા નારાજગીના સૂર

“આઝાદી પહેલાના દિવસોમાં, ભાવનગર ગોહીલવાડ તરીકે જાણીતું અને સૌથી મોટું અને વિશાળ રાજ્ય હતું. મહારાજાશ્રી, ભાવસિંહજીએ ભાવનગર ની સ્થાપના વડવા ગામ નજીક ૧૭૪૩ ની સાલ મા કરી હતી. હીંદુ કેલેન્ડર પ્રમાણે વૈશાખ મહીના ની ત્રીજ ના દિવસે ભાવનગર ની સ્થાપના કરવામાં આવી હતી. પાલીતાણા અને વલ્લભીપુરના ભૂતપૂર્વ રજવાડાઓ હવે ભાવનગર જિલ્લાનો એક ભાગ છે. મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી, શ્રી સરદાર વલ્લભભાઇ પટેલના કહેવાથી, ભારતના સંઘ સાથે તેમના રાજ્યને વિલીનીકરણ કરવા માટે અનુમતી આપનાર ભારતદેશના પ્રથમ રાજા હતા.બ્રિટિશ રાજ દરમિયાન ભાવનગર રજવાડું હતું જેના શાસકો ગોહિલ રાજપૂતો હતા. ઓગસ્ટ 2013માં ભાવનગર જિલ્લામાંથી નવો બોટાદ જિલ્લો રચવામાં આવતા તેના બે તાલુકાઓ બોટાદ તાલુકો અને ગઢડા તાલુકો ઓછા થયા. ભાવનગરનાં ધાર્મિક સ્થળોમાં પાલીતાણા – શેત્રુંજીનાં જૈન દેરાસરો, શ્રી નિષ્કલંક મહાદેવ, શ્રી ખોડિયાર મંદિર, રાજપરા, બગદાણા છે તો પર્યટન સ્થળોમાં અલંગ – જહાજ તોડવાનું કારખાનુ, મહુવા – સૌરાષ્ટ્રનું કાશ્મીર , વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર , ગોપનાથ, હાથબ, બોરતળાવ છે. ભાવનગરમાં યોજાતા લોકમેળાઓમાં ઢેબરા-તેરસનો મેળો, પાલિતાણા રૂવાપરીનો મેળો, શીતળાદેરીનો મેળો, શ્રી નિષ્કલંક મહાદેવનો મેળો , માળનાથ મહાદેવનો મેળો , ગૌતમેશ્વર મહાદેવનો મેળો, શિહોરનો સનાવેશ થાય છે. આ પેજ પર Bhavnagar , Bhavnagar Latest News, Bhavnagar News Today, Bhavnagar News in Gujarati, Bhavanagar Business News, Bhavnagar Sports News, Bhavanagar Political News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “

g clip-path="url(#clip0_868_265)">