ભરૂચ

ગુજરાતમાં આ નદી મીઠા અને ખારા બંને પ્રવાહમાં વહી રહી છે

ગુજરાત બન્યું ગ્લોબલ વોર્મિંગનો પહેલો શિકાર!

આ મહિલા કુંવારી માતા બની તો પણ લોકોએ કેમ તેને બિરદાવી?

અહીંના લોકોનું જીવન સૈકા જૂની જીવનશૈલીના પડકારોને અનુરૂપ છે

લાખો લોકોની આજીવિકા છીનવાઈ જવાનો ભય ઉભો થયો

એક નાની વસ્તુ જે દેશની પ્રથમ હાઇ સ્પીડ બુલેટ ટ્રેનને કરશે ગાઈડ

અમદાવાદ, વડોદરા, ભરૂચ, દ્વારકા સહિતના જિલ્લાઓમાં રૂપાલાનો વિરોધ કેમ?

ભરૂચની પ્રખ્યાત સુજાની વણાટને પ્રાપ્ત થયો GI ટેગ- જુઓ Photos

પોલીસ જાસૂસી કાંડનો કુખ્યાત આરોપી બૂટલેગર પરેશની દમણથી ધરપકડ

જંબુસરના યુવાનની દક્ષિણ આફ્રિકામાં નીગ્રો લૂંટારુઓએ હત્યા કરી

ભરૂચ બેઠક પર ચતુષ્કોણીય જંગ જામશે

ભરૂચ બેઠક પર ચતુષ્કોણીય જંગ જામશે

Owaisi ની એન્ટ્રીથી કોને થશે નુકસાન અને કોણ મેળવશે લાભ?

"આપ" અને "ઓવૈસી" એકબીજાના પૂરક છે : મનસુખ વસાવા

AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?

લોકસભા ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી કોની મુશ્કેલી વધારશે?

આજની ઇ-હરાજી : ભરૂચના અંકલેશ્વરમાં ફ્લેટની ઇ-હરાજી, જાણો વિગત

ગુજરાતમાં લોકસભા ચૂંટણી જંગમાં AIMIM પણ ઝંપલાવશે

નર્મદા જિલ્લામાં પાણીની સમસ્યા મામલે આપ અને ભાજપ આમને -સામને

ખુલ્લી ગટરમાં મહિલા ખાબકતા ઈજાગ્રસ્ત થઈ

ખુલ્લી ગટરમાં મહિલા ખાબકતા ઈજાગ્રસ્ત થઈ

નર્મદામાં પ્રવેશની માગ સાથે હવે ચૈતર વસાવા હાઇકોર્ટની શરણે

છોટુ વસાવાએ નવા રાજકીય સંગઠનની રચના કરી

છોટુ વસાવાએ નવા રાજકીય સંગઠનની રચના કરી

નર્મદામાં પ્રવેશબંધીની શરતમાં રાહત માટે ચૈતર વસાવા હાઇકોર્ટમાં જશે

હવામાન વિભાગે આ જિલ્લાઓમાં કરી હિટવેવની આગાહી

હેડ કોન્સ્ટેબલે કસ્ટડીમાંથી 31 લાખનો દારૂ વેચી માર્યો

“ભરૂચ જિલ્લો મધ્ય ગુજરાતમાં આવેલો જિલ્લો છે. પ્રાચીન શહેર ભરૂચ, ભરૂચ તાલુકા અને જિલ્લાનું મુખ્ય મથક છે. ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા આ જિલ્લામાંથી પસાર થાય છે. ભરુચ જિલ્લો ભારત દેશની પશ્ચિમ પટ્ટી પરનું અગત્યનું ઔદ્યોગિક મથક બન્યો છે. ભરૂચ જિલ્લામાં આવેલ અંકલેશ્વર એક ઔદ્યોગિક કેન્દ્ર છે. આ ઉપરાંત ભરૂચ ખાતે રાસાયણિક ખાતર ઉદ્યોગ, દહેજ ખાતે પેટ્રોલિયમ તેમ જ રસાયણ ઉદ્યોગ અને ઝઘડીયા ખાતે જી.આઇ.ડી.સી. ખૂબ જ મોટા પાયે વિકસિત થયા છે. જિલ્લાનાં મુખ્ય પાક તરીકે ઘઉં, જુવાર, બાજરી, કપાસ, તુવેર, ડાંગર , કેળ છે તો મુખ્ય નદીઓમાં નર્મદા, ઢાઢર, કીમ, ભુખી, ભાદર, નંદ, હંકરન, કાવેરી, અને મધુમતી છે. ઉઘોગ નગરી તરીકે વિકસેલા આ જિલ્લામાં યાંત્રિક, કેમિકલ્સ, રાસાયણિક, પ્લાસ્ટિક, કાચ, દવાઓ, ટેક્ષટાઈલ, કૃષિ, વનપેદાશો વિસ્તરેલા છે. ઐતિહાસિક ધોરણે નામના પાત્ર આ જિલ્લામાં મેળાઓ પણ ખુબ ઉજવાય છે કે જેમાં શુક્લતીર્થનો મેળો, દેવજગતનો મેળો, ગોદાવરી બાવાઘોરનો મેળો,હઠીલા હનુમાન કોટેશ્વરનો મેળો, ભાડભૂતનો મેળો, ગુમાનદેવનો મેળો, મેઘરાજાનો છડીનો મેળો મુખ્યત્વે છે. ભરૂચના જોવા લાયક સ્થળોમાં શુક્લતીર્થ, ગંધારનું મંદિર, સાસુ-વહુનાં દેરાસર- ઝાડેશ્વર, લખાબાવાનું મંદિર – લખીગામ, દહેજ બંદર, જી.આઈ.ડી.સી. અંકલેશ્વર, ઔઘોગિક સંકુલો, કબીરવડ, ગોલ્ડન બ્રિજ, નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર, ગુમાનદેવ, ગરૂડેશ્વર મહાદેવ મંદિર, કાવી, રામકુંડ, કડિયા ડુંગર, ઝાડેશ્વર મંદિર, ભૃગુ મંદિર, ભાડભૂત મંદિર વગેરેનો સમાવેશ થાય છે. આ પેજ પર Bharuch , Bharuch Latest News, Bharuch Business News, Bharuch Sports News, Bharuch News Today, Bharuch News in Gujarati, Bharuch Local News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">